01
Logo અને HTTPS નું તાળું નકલી સાઇટ પણ બતાવી શકે છે. Binance ના જાહેર Verify tool પર website ચકાસવાની રીત, Google Play અને App Store પર પ્રકાશકનું નામ તપાસવાની રીત, નકલી support ની છ માંગણીઓ અને ભૂલથી માહિતી આપી દીધા પછીનાં પગલાં — બધું સાચા સ્ક્રીનશોટ સાથે.
02
Sender નામ “Binance” હોય અને message જૂના verification codeના thread માં જ આવે, છતાં SMS નકલી હોઈ શકે છે. Binanceની official FAQ પરથી ચાર પ્રકારના નકલી SMS, OTPનો હેતુ તપાસવાની રીત, account disable કરવાનો path અને ભારતમાં Chakshu, 1930 તથા cybercrime.gov.in પર ક્યારે ફરિયાદ કરવી તે સમજો.
03
Binance P2Pમાં USDT ખરીદતા merchant history, payment name, ad terms અને order chat તપાસો. Payment થયા પછી order cancel ન કરો; sellerએ bankમાં real credit જોયા વગર crypto release ન કરવું.
04
Binanceમાં deposit કરતાં પહેલાં password, Email, authenticator, Passkey, recovery backup, devices, anti-phishing code અને withdrawal controls તપાસવાની ગુજરાતી checklist.